====
કવિ કવિતા નીચે પોતાનું નામ લખે છે ,
ચિત્રકાર ચિત્ર નીચે પોતાનું નામ લખે છે ,
ભગવાન તો મહાન છે તો પણ ક્યાય પોતનું નામ નથી લખતા ,
પણ માં તો ભગવાન થી મહાન છે, બાળક ને જન્મ પોતે આપી નામ પિતા નું લખાવે છે!
====
જો તમેં હજુ યુવાન, કિશોર કે બાળક છો તો મસ્તી મઝાક કરો, બહુ serious ના થઇ જશો (એ તો ખેર કોઈ પણ ઉંમર વાળા એ ન થવું જોયે) કારણ કે જો તમે તેમ નહિ કરો તો વૃદ્ધાવસ્થા માં તમારી પાસે હસવા માટે કઈ નહિ હોય!
====
Life is for living, not for passing. Don't do only things for which world remembers your life, but also do something for you and yours which you can remember about your life.
====
Ok, set your mood to positive, make your lips wide, open them slightly extended'em and ... smile please!
====
બધું બધા ને બતાડી અભીમાંન કરવા કરતા, અમુક પોતાના લોકો સાથે તેમને માનવાની વધુ મઝા આવશે।
====
Sometimes you simply forgive some peoples, because you still want them in your life.
====
1 smile can change the world.
====
વિજ્ઞાન કહે છે કે "જીભ પર વાગેલી ચોટ સૌથી વહેલા રૂઝાય છે" અને જ્ઞાન કહે છે કે "જીભ થી લાગેલી ચોટ ક્યારેય રુઝાતી નથી."
====
બોલ્યા પછી પસતવા કરતા બોલ્યા પેહલા વિચારવું આગળ પડે એવું નથી લાગતું?
====
કોઈ હેતુ વગર કરેલી મદદ અમુક વાર ઘણા હેતુ સિદ્ધ કરી દે છે!
====
કોનાથી હમેશા ડરવું જોઈએ ? પહેલું ભગવાન થી અને બીજું ભગવાન થી ના ડરાવા વાળા થી!
====
બની શકે કોઈ ને દુખ પોહચાડી તમે તેનાથી બચી જાવ, કાયદા થી બચી જાવ, અરે દુનિયા થી પણ બચી જાવ અને જીન્દગી પણ આરામ થી પૂરી કરી લો પણ યાદ રાખજો તમે ભગવાન ના ગુનેગાર બનશો , ઉપરવાળા થી તમને તમારી હોશિયારી નહિ બચાય શકે કે ના બચાય શકશે તમારી દોલત!
====
ઈશ્વર બધું જોવે છે। તમારું મન પણ!
====
સાચા હૃદય થી આપેલા શુભવચન અન કરેલી પ્રાર્થના બંને ક્યારેvyarth જાય?
====
કશું નાં હોય ત્યારે અભાવ નડે છે,
થ્હોડું હોય ત્યારે ભાવ નડે છે,
જીવન નું કડવું સત્ય છે કે,
જયારે બધું હોય ત્યારે સ્વભાવ નડે છે!
====
તમારી ક્ષમતા કદાચ તમને top પર લઇ જશે પરંતુ top પર ટકી રહેવા માટે "સ્વભાવ" અને "ચારીત્ર્ય " ની જરૂર પડશે .
====
like, spread and subscribe.
।।જય શ્રી કૃષ્ણ।।